દામનગર ના ધામેલ અને ભાલવાવ ગામે આવી પહોંચ્યું નેત્રરક્ષા અભિયાન ૯૦૦ લોકો ની તપાસ કરાય સુરત સ્થિત લાઠી તાલુકા વિકાસ ટ્રસ્ટ લોકદ્રષ્ટિ ચક્ષુબેંક આયોજિત નેત્રરક્ષા અભિયાન ૨૦૨૨ આજે દામનગર ના ધામેલ અને ભાલવાવ ગામે આવતા સ્થાનિક સ્વંયમ સેવકો અગ્રણી ઓ દ્વારા ઉત્તમોત્તમ વ્યવસ્થા ૯૦૦ જેટલા ગ્રામજનો ની અતિ અદ્યતન ટેક્નોસેવી નિષ્ણાતો દ્વારા નેત્રરક્ષા અભિયાન અંતર્ગત તપાસ કરાય હતી નેત્રરક્ષા અભિયાન ને સફળ બનાવવા સ્થાનિક ગ્રામજનો અગ્રણી ઓની ઉપસ્થિતિ વધુ માં વધુ લોકો આ ઉત્તમ ઘેર બેઠા સેવા નો લાભ મેળવે તે માટે સ્થાનિક અગ્રણી જનકભાઈ તળાવીયા અને નરેશભાઈ ડોંડા સ્થાનિક સરપંચ સદસ્યો દ્વારા સર્વ ને નેત્રરક્ષા અભિયાન થી અવગત કરાયા હતા
દામનગર ના ધામેલ અને ભાલવાવ ગામે આવી પહોંચ્યું નેત્રરક્ષા અભિયાન ૯૦૦ લોકો ની તપાસ કરાય

Recent Comments