અમરેલી

દામનગર ના શાખપુર મહિલા મંડળ સ્થાપના સત્સંગ સભા

દામનગર ના શાખપુર મહિલા મંડળ સ્થાપના  સત્સંગ સભાશ્રી સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ દેશ પિઠાધિપતિ પ.પૂ.ધ.ધૂ.૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી અને સર્વે સ્ત્રી ભક્તો ના ગુરુ પદે બિરાજમાન પ.પૂ.અ.સૌ. ગાદીવાળા માતૃશ્રીના રૂડા આશીર્વાદ તેમજ પ.પૂ.બાબારાજાશ્રી ના સુયોગ્ય માર્ગદર્શનથી અભિસિંચિત અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણદેવ મહિલા મંડળ- શાખપુર દ્વારા તારીખ ૦૪/૦૬/૨૦૨૨,  શનિવાર ના રોજ  સત્સંગ સભા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. જે અંતર્ગત પ.પૂ.બાબારાજાશ્રી ના શુભ કરકમળો દ્વારા મહિલા મંડળ  સ્થાપના  કરવામાં આવી.

Related Posts