શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર પરિસર ખાતે નામદાર ડિસ્ટ્રીક જસ્ટિસ વાસાણી સાહેબ એવમ નામદાર ફસ્ટ કલાસ જ્યૂડી મેજી વ્યાસ સાહેબ લાઠીની અધ્યક્ષતામાં કાનૂની શિબિર યોજાઈ

દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર પરિસર ખાતે નામદાર ડિસ્ટ્રીક જસ્ટિસ વાસાણી સાહેબ નામદાર ફસ્ટ કલાસ જ્યૂડી મેજી વ્યાસ સાહેબ લાઠી ની અધ્યક્ષતા માં કાનૂની શિબિર યોજાય જિલ્લા કાનૂની સેવા સતા મંડળ અને તાલુકા સેવા સતા મંડળ સયુંકત ઉપક્રમે યોજાય કાનૂની શિબિર નું દીપપ્રાગટય કરી પ્રારંભ કરાવતા નામદાર જસ્ટિસ શ્રી ઓ અને શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના મેનેજિંગ ટ્રસ્ટી જીવનભાઈ હકાણી ના વરદહસ્તે કરાયું હતું આ શિબિર માં અમરેલી સેશન કોર્ટ એવમ લાઠી જ્યૂડી મેજી સાહેબ કોર્ટ નો લીગલ કોર્ટ સ્ટાફ વિદ્વાન કાયદાવિંદ બાર એશો ના પ્રમુખ એડવોકેટ આર સી દવે સાહેબ એડવોકેટ ગુણવંતભાઈ કોટડીયા એડવોડેટ મનોજભાઈ કાટિયા એડવોકેટ ઝાપડીયા એડવોકેટ જલ્પાબેન ઘાટલીયા બેલીફ કોર્ટ ડ્યુટી સ્ટાફ સહિત અસંખ્ય અરજદારો અસિલો સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી સ્થાનિક સરપંચ સદસ્ય શ્રી ઓની વિશાળ ઉપસ્થિતિ માં યોજાય કાનૂની માર્ગદર્શન શિબિર માં મનનીય માર્ગદર્શન આપતા નામદાર જસ્ટિસ વાસાણી સાહેબ એવમ નસમદાર ફસ્ટ કલાસ જ્યૂડી મેજી વ્યાસ સાહેબ તેમજ એડવોકેટ આર સી દવે દ્વારા સર્વ ને કાનૂની માર્ગદર્શન આપી અવગત કરાયા હતા
Recent Comments