આજથી ઉનાળા ઉનાળા વેકેશન પૂર્ણ થતાં સાવરકુંડલા તાલુકાના ભુવા ગામની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષણનો પ્રારંભમા સરસ્વતીની આરાધનાઆજથી શુદ્ધ હ્રદયથી થશે .. શિક્ષણ સત્રના પ્રથમ દિવસે જ સાવરકુંડલા તાલુકાના ભુવા ગામની સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે પ્રથમપ્રવેશ મેળવતાં પહેલાં ધોરણના બાળકોને દાતાશ્રી તરફથી શૈક્ષણિક સામગ્રી સસ્નેહ ભેટ કરવામાં આવેલ . આ બાબત જ દર્શાવે છે કે ભુવા ગ્રામજનોમાં શિક્ષણ સાથે અનોખો લગાવ છે . સાવરકુંડલા તાલુકાના ભુવા પ્રાથમિક કેવો સોમવારે આજે સરકારી શાળામાં નવા સત્રમા શાળા પ્રવેશોત્સવ નિમિત્તે ઘોરણ ૧ માં દાખલ થનાર વિદ્યાર્થીઓને દાતાશ્રીના સહયોગથી ભુવા વિકાસ ગ્રુપ તરફથી સ્કુલબેગ . આંક , પાટી પેન અને કંપાસ ભુવા પ્રાથમિક શાળાના આચાર્યને અર્પણ કરવામાં આવ્યાં હતાં . આમ સરસ્વતીના સાધકોને સસ્નેહ ભેટ અર્પણ કરવી એ ભુવાગ્રામજનોનો શિક્ષણ પ્રત્યે અનોખો લગાવ પણ દર્શાવે છે એમ કહીએ તો પણ અતિશયોકિત નહીં ગણાય
સાવરકુંડલા તાલુકાના ભુવા ગામે સરકારી પ્રાથમિક શાળાનું ઉનાળુ વેકેશન પૂર્ણ થતા આજથી બાળકોની કિલકારીઓથી ગુંજી ઉઠશે શાળા


















Recent Comments