ભાવનગર

ભાવનગર ની શીશુવિહાર સંસ્થા માં છેલ્લા ૮૩ વર્ષથી પ્રત્યેક વડસાવિત્રી પૂર્ણિમાએ વડ પૂજન થાય છે

ભાવનગર ની શીશુવિહાર સંસ્થા માં છેલ્લા ૮૩ વર્ષથી પ્રત્યેક વડસાવિત્રી પૂર્ણિમાએ વડ પૂજન થાય છે ભાવનગર જોષી પરિવાર છેલ્લી ચાર પેઢીથી પૂજન ના દિવસે વૃક્ષ સેવર્થે  આવે છે સ્ત્રીઓ પારિવારિક જીવનના સંરક્ષણ સાથે પર્યાવરણ ને સમૃદ્ધ રાખતા  વડલા ની છાવ માં વિકસતા જૈવિક વિજ્ઞાન ને આડકતરી રીતે રીતે સમજવા નો પ્રયત્ન કરે છે આપણા રાષ્ટ્રની પરંપરા માં વણી લેવાયેલા પ્રાકૃતિક જીવનને સંરક્ષિત રાખતા રીતરિવાજો ને વંદન… શિશુવિહાર પ્રાંગણમાં યોજાયેલા ઉત્સવ ના ચાલક શ્રી દીપાબેન જોશી ને અભિનંદન

Related Posts