વર્ષ ૨૦૨૨એ ભારતમાં સિનેમાની કહાની જ બદલી નાખી છે. આ વર્ષે બોક્સ ઓફિસ પર ત્રણ સૌથી સફળ ફિલ્મો સાઉથની રહી છે. તેલુગુ, કન્નડ અને તમિલ ત્રણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી એક એક ફિલ્મ છે. જે નફક્ત બોક્સ ઓફિસ પર છવાઇ ગઇ પણ સમીક્ષકો દ્વારા સંપૂર્ણ પાવર પેક હોવાનાં દિલ ખોલીને વખાણ પણ કરવામાં આવ્યાં છે. આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ કેજીએફઃ ચેપ્ટર ૨ રહી. હાલમાં જ ફિલ્મ મેકર કરન જાેહરએ દિલ ખોલીને વખાણ કર્યાં જાેકે, આ સાથે તેણે એવું પણ કહી દીધુ કે, જાે બોલિવૂડ આ પ્રકારની ફિલ્મ બનાવતું તો તેની ખુબજ નિંદા થતી. કેજીએફઃ ચેપ્ટર ૨ એક કન્નડ ફિલ્મ છે, જેમાં સુપરસ્ટાર યશે જબરદસ્ત અભિનય કર્યો હતો. ૨૦૧૮ ની હિટ દ્ભય્હ્લઃ ચેપ્ટર ૧ ની સિક્વલ બોક્સ ઓફિસ પર ?૧૨૫૦ કરોડથી વધુની કમાણી કરી હતી, જેમાંથી ?૪૩૫ કરોડ માત્ર હિન્દી સંસ્કરણમાંથી આવ્યા હતા. આ ફિલ્મને વિવેચનાત્મક રીતે પણ ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. તાજેતરના એક ઈન્ટરવ્યુમાં કરણે હિન્દી બેલ્ટમાં સાઉથની ફિલ્મોની સફળતા વિશે વાત કરતા પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. ‘બોલિવૂડમાં બની હોત આવી ફિલ્મ તો લિંચિંગ થઇ હોત’- કરણે દ્ભય્હ્લની સફળતા પર ખુશી વ્યક્ત કરી હતી,
પરંતુ કહ્યું હતું કે જાે આવી ફિલ્મો બોલિવૂડમાં બની હોત તો તેને ભારે ટ્રોલ કરવામાં આવ્યો હોત. ફિલ્મ કમ્પેનિયન સાથે વાત કરતી વખતે, ‘જ્યારે મેં ‘દ્ભય્હ્લ’ ના રિવ્યુ વાંચ્યા તો હું મૂંઝવણમાં પડી ગયો. મને લાગતું હતું કે જાે અમે આ ફિલ્મ બનાવી હોત તો અમને લોકો મારવાં આવ્યાં હોત. પરંતુ હવે દરેક અહીં દ્ભય્હ્લની સફળતાની ઉજવણી કરી રહ્યા છે. જાે કે, મને તે ખૂબ ગમ્યું, મને તે મારા દિલથી ગમ્યું, પરંતુ તેમ છતાં મેં વિચાર્યું કે જાે આપણે આ કર્યું હોત તો શું થયું હોત?’. ‘બોલિવૂડમાં બની હોત આવી ફિલ્મ તો લિંચિંગ થઇ હોત’- કરણે દ્ભય્હ્લની સફળતા પર ખુશી વ્યક્ત કરી હતી, પરંતુ કહ્યું હતું કે જાે આવી ફિલ્મો બોલિવૂડમાં બની હોત તો તેને ભારે ટ્રોલ કરવામાં આવ્યો હોત. ફિલ્મ કમ્પેનિયન સાથે વાત કરતી વખતે, ‘જ્યારે મેં ‘દ્ભય્હ્લ’ ના રિવ્યુ વાંચ્યા તો હું મૂંઝવણમાં પડી ગયો. મને લાગતું હતું કે જાે અમે આ ફિલ્મ બનાવી હોત તો અમને લોકો મારવાં આવ્યાં હોત. પરંતુ હવે દરેક અહીં દ્ભય્હ્લની સફળતાની ઉજવણી કરી રહ્યા છે. જાે કે, મને તે ખૂબ ગમ્યું, મને તે મારા દિલથી ગમ્યું,
પરંતુ તેમ છતાં મેં વિચાર્યું કે જાે આપણે આ કર્યું હોત તો શું થયું હોત?’. ૬ વર્ષ બાદ ફિલ્મને ડિરેક્ટ કરશે કરન જાેહર- કરન જાેહર ‘રોકી અને રાનીની પ્રેમ કહાની’નું નિર્દેશન કરી રહ્યો છે. જેમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ છે. તે આશરે છ વર્ષ બાદ ફિલ્મ ડિરેક્ટ કરી રહ્યાં છે. જેમાં ધરમેન્દ્ર, જયા બચ્ચન અને શબાના આઝમી પણ છે આ ફિલ્મ ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૩નાં રિલીઝ થશે. દ્ભય્હ્લ-૨ નાં બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો રૂ. ૯૯૨ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. જ્યારે વર્લ્ડ વાઇડ તેણએ ૧૧૯૮ કરોડનો બિઝનેસ કર્યો છે. ટૂંક સમયમાં જ તે ૧૨૦૦ કરોડનાં આંકડાને પહોંચી જશે. માની વાતો અને તેનાં સપનાને શાકાર કરવાં માટે એક દીકરો કઇ હદ સુધી જઇ શકે છે તે આ ફિલ્મમાં બખૂબી દર્શાવવામાં આવ્યું છે. ખાસ વાત તો એ છે કે આ ફિલ્મનાં કેટલાંક સિન ૧૯ વર્ષનાં યુવાન ડિરેક્ટર ઉજ્જવળ કુલકર્ણી દ્વારા કરવામાં આવ્યું છે
Recent Comments