સૌરાષ્ટ - કચ્છ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ બિન શૈક્ષણિક સ્ટાફની કાયમી ભરતી જાહેર કરી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નોકરી કરવા ઈચ્છતા લોકો સામે સારા સમાચાર છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ બિન શૈક્ષણિક સ્ટાફની કાયમી ભરતી જાહેર કરી છે. યુનિવર્સિટી વિવિધ ૨૨ પોસ્ટ માટે કુલ ૫૪ જગ્યાઓ ભરશે. આ માટે ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજી મંગાવવામાં આવી છે. કઈ પોસ્ટ પર કરાશે ભરતી, સિસ્ટમ મેનેજર, પબ્લીકેશન ઓફિસર, ડેપ્યુટી ઈજનેર, ડેટા એન્ટ્રી ઓપરેટર, સિવિલ સુપરવાઇઝર, લેબોરેટરી ટેકનિશિયન, સ્ટોર કીપર, મેરીટ કરતાં ત્રણ ગણા ઉમેદવારોની કરાશે પસંદગી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જગ્યાને અનુરૂપ ઉમેદવારોની લેખિત અને પ્રેક્ટિકલ પરીક્ષાના આધારે મેરીટ બનાવાશે.

Related Posts