અમરેલી

વંડા શ્રી પી.પી.એસ. હાઈસ્કૂલ માં  વિશ્વ યોગ દિન ઉજવણી

વંડા શ્રી પી.પી.એસ. હાઈસ્કૂલ માં યોજાયેલ વિશ્વ યોગ દિન અંતર્ગત સામુહીક યોગાભ્યાસ કરાવવામાં આવ્યો સમગ્ર વિશ્વમાં આજરોજ ૨૧ જૂન નિમિત્તે યોજાયેલ વિશ્વ યોગ દિન અંતર્ગત શ્રી પી.પી.એસ.હા.વંડામાં ૬૦૦ થી વધુ વિદ્યાર્થી ભાઇ બહેનો ,શ્રી વિવેકાનંદ પ્રાથમિ વિધાલય ના તેમજ સમગ્ર કર્મચારી સહીત સહુ બાળકો સહુએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

Related Posts