લાઠી સંધવી કન્યાશાળા ખાતે વિશ્વ યોગ દિવસ ઉજવાયો
લાઠી શહેર ની સંધવી કન્યાશાળા ખાતે વિશ્વ યોગ દિન ની ઉત્સાહ ભેર ઉજવણી કરાય આચાર્ય સર્વ શિક્ષક શ્રી શાળા પરિવાર દ્વારા વિશ્વ યોગ દિન ની ઉજવણી નું સુંદર આયોજન કરાયું હતું શાળા પરિવાર અને વિદ્યાર્થીની ઓ એ યોગાભ્યાસ અંગે વિવિધ યોગ આસન વિશે સુંદર સમજ સાથે અવગત કરી વિશ્વ યોગ દિન ની અદમ્ય ઉત્સાહ થી ઉજવણી કરાય હતી
Recent Comments