કેન્દ્ર સરકારના ઇશારે એન્ફોર્સમેન્ટ ડીરેકટરેટ દવારા સતત ત્રીજા દિવસે પર્વ કોંગ્રેસ
પ્રમુખ શ્રી રાહલ ગાંધીને પાયા વિહોણા અને ખોટી રીતે ઉભા કરેલા નેશનલ હેરાલ્ડ કેસમાં સમન્સ પાઠવવામાં આવ્યા છે. કોઈપણ પુરાવા કે હકીકતોના આધાર વિના ઈડીનો વ્યક્તિગત, દ્વેષ અને રાજકીય કિન્નાખોરી માટે દુરૂપયોગ કરવામાં આવી રહયો છે. અત્યંત આઘાતજનક બાબતરૂપે પોલીસે એ.આઈ.સી.સી.ની વડામથકમાં
બળજબરીપર્વક પ્રવેશ કર્યો અને અંદર રહેલા કાર્યકર્તા અને નેતાઓને બેરહેમીથી માર્યા હતા.
સત્ય માટેની આ લડાઇ આ એકતા અને શાંતિપૂર્વક દેખાવાને કચડી નાખવા માટે કેન્દ્રનું શાસન હતાશાવક, પાશવી બળનો ઉપયોગ કરી રહહ્યું છે. ન્યાય માટેની આ લડત સાથે જોડાવા અને એ.આઇ.સી.સી.ના વડામથકની કામગીરીને અવરોધવા સહીત પોલીસ રાજના વિરોધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશભાઇ ઠાકોરની સૂચના અનુસાર આજરોજ અમરેલી જિલ્લા તથા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા શાંતિપવક અને અહિંસક રીતે જંગી ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે. પાણી, અમરેલી જિલ્લા કોંગ્રેસ અગ્રણી શરદભાઇ ધાનાણી, અમરેલી જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ ટીમાઈ વરૂ, માામંત્રી જનકભાઈ પંડ૫, અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ સંદીપ પંડયા, અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષભાઇ ભંડેરી, અમરસી જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ દેવરાજભાઇ બાબરીયા, અમરેલી વિધાનસમાં યુવક કોંગ્રેસ પ્રમખ માની ગોંડલીયા, અમરેલી શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ તેજસ મસરાણી, પરવેજભાઇ ધાનાણી, પરામા માળો, શરદ મકવાણા, ચેલાલ બાવા, વરાજભાઈ છે, જેમાં સમાઈ મોગલ, પરવેઝ ચીડાળ,
એસર
હાર્દિક કનાડા, બાબુભાઇ, શંભુભાઇ દેસાઇ, નરેશભાઇ અધ્યારૂ, કે.કે. વાળા, અમરેલી નગરપાલિકા વિરોધપક્ષના નેતા સમીરભાઈ કુરેશી, નગરપાલિકા સદસ્ય અસરફ રાઠોડ, ફેજલભાઇ ચૌહાણ, શાંતિભાઇ માંગરોળીયા, ઉમદેવભાઇ ભડકણ, નિલેશભાઇ જસાણી, રમેશભાઇ ગોહીલ, બક્ષીપંચ મોરચા પ્રમુખ રામભાઇ દવે, જગદીશભાઇ પાનસુરીયા, પ્રવિણભાઈ કમાણી, જગદીશભાઇ તળાવીયા, ભરતભાઇ હપાણી, રવજીભાઇ મકવાણા, અમરેલી તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ જીતુભાઈ વાળા, મનુબાપ ગોંડલીયા, અમરેલી શહેર કોંગ્રેસ ઉપપ્રમખ ડી.ડી. પરમાર સહિતના કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકર્તાઓ આ ધરણા કાર્યક્રમમાં ઉપસ્થિત રહયા હતા.
Recent Comments