ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવને મળી મોટી જવાબદારી
ડી.જે.પાંડિયન બન્યાં ન્યૂ ડેવલપમેન્ટ બેન્કના ડીજી
NDB, શાંઘાઇની ગાંધીનગર સ્થિત કચેરીમાં સંભાળશે ડીજીનું પદ
એશિયન ડેવલપમેન્ટ બેન્કમાં સેવા આપી ચૂક્યાં છે પાંડિયન
ગાંધીનગર ગીફ્ટ સિટી સ્થપાવાની છે NDBની પ્રાદેશિક કચેરી
1981 બેચના IAS ઓફિસર છે ડી.જે.પાંડિયન
ડી.જે.પાંડિયન બન્યાં ન્યૂ ડેવલપમેન્ટ બેન્કના ડીજીNDB

Recent Comments