લાઠી તાલુકા ના ચાંવડ અને હીરાણા સુવાગઢ પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી કાર્યક્રમ યોજાયો અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ના ચેરમેન ડેર ની અધ્યક્ષતા માં શાળા પ્રવેશોત્સવ આઈ સી ડી એસ અધિકારી કાશ્મીરાબેન ભટ્ટ આંગણવાડી વર્કર હેલ્પર બહેનો સ્થાનિક સરપંચ સદસ્યો સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી ઓ વાલી ઓ વિદ્યાર્થી ઓની વિશાળ હાજરી માં શાળા પ્રવેશોત્સવ ગુણવત્તા સભર કેળવણી તરફ વળતા વાલી પ્રત્યે આભાર પ્રગટ કરતા આરોગ્ય સમિતિ ના ચેરમેન ડેર સરકારી શાળા ની ઉત્તમ કેળવણી નિપુણ ભારત સશક્ત ભારત ને સાર્થક કરશે શાળા પરિવાર શિક્ષક આચાર્ય શાળા પરિવાર નું સુંદર આયોજન શાળા પ્રવેશોત્સવ બાળકો માટે ઉત્સાહ પ્રેરક બાળકો ના કલરવ થી ગુંજી ઉઠ્યું અનેકો કેળવણી પ્રેમી ઓ દ્વારા વિદ્યાર્થી ઓને પ્રોત્સાહન ભેટ સોગાદ થી સત્કાર કર્યો
લાઠી તાલુકાના ચાંવડ અને હીરાણા સુવાગઢ ખાતે શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી કાર્યક્રમ યોજાયો સરકારી શાળા તરફ વળતા વાલીઓ વિદ્યાર્થી ઓની સંખ્યા વધી

Recent Comments