લાઠી તાલુકા ના નારણનગર કાચરડી જાનબાઈ ની દેરડી સહિતના ગ્રામ્યમાં ઉત્સાહ પ્રેરક શાળા પ્રવેશોત્સવ
લાઠી તાલુકા ના નારણનગર કાચરડી જાનબાઈ ની દેરડી સહિત ના ગ્રામ્ય માં ઉત્સાહ પ્રેરક શાળા પ્રવેશોત્સવ સરકારી શાળા માં સંતાનો ઉત્તમ કેળવણી મેળવે તે માટે વાલી ઓ સરકારી શાળા તરફ વળ્યા આ અંગે સુંદર સદેશ સાથે ખુશી વ્યક્ત કરતા અગ્રણી ઓ અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ના ચેરમેન ડેર ની અધ્યક્ષતા માં ગ્રામ્ય વિસ્તારો માં ભવ્ય શાળા પ્રવેશોત્સવ એવમ કન્યા કેળવણી મહોત્સવ કાર્યકમ માં અમરેલી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સદસ્યો સ્થાનિક સરપંચો સદસ્યો સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી ઓ આંગણવાડી કેન્દ્રો ના વર્કર હેલ્પર બહેનો આચાર્યો શિક્ષકો અને વાલી ઓમાં અદમ્ય ઉત્સાહ ઠેર ઠેર શણગાર સુશોભન કુંમ કુંમ પગલાં રમકડાં સ્કૂલ કીટ સ્ટેશનરી ભેટ થી વિદ્યાર્થી ઓનો સત્કાર કરી શાળા પ્રવેશોત્સવ ની રંગારંગ ઉજવણી સાથે શાળા પ્રવેશોત્સવ કરતા બાળકો ના કલરવ થી શાળા સંકુલો ગુંજી ઉઠ્યા
Recent Comments