દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ અને શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે ૩૯ મો નેત્રયજ્ઞ અને હોમિયોપેથીક કેમ્પ યોજાયોસિનિયર સીટીઝન ટ્રસ્ટ અને શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે ૩૯ માં નેત્રયજ્ઞ માં રાજકોટ સ્થિત સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ હોસ્પિટલ ની તબીબી સેવા એ યોજાયેલ નેત્રયજ્ઞ માંઆંખ ને લગતા તમામ દર્દ ની તપાસ સારવાર સંપૂર્ણ વિના મૂલ્યે અતિ અદ્યતન સાધનો ધરાવતી સંત શ્રી રણછોડદાસ બાપુ હોસ્પિટલ દ્વારા મોતિયા ના દર્દી ઓને નેત્રમણી આરોપણ સાથે દવા ટીપા ચશ્માં રહેવા જમવા લાવવા લઈ જવા ની સુવિધા સંપૂર્ણ વિના મૂલ્યે અપાશે ગુજરાત સરકાર ના હોયોપેથીક દવાખાના વિભાગ અમરેલી જિલ્લા પંચાયત સંચાલિત દવાખાના ના ડો જેઠવા અને ડો જોશી ની સેવા એ નેત્રયજ્ઞ સાથે સર્વ રોગ નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો
દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે ૩૯ મો નેત્રયજ્ઞ અને હોમિયોપેથીક કેમ્પ યોજાયો

Recent Comments