ગીર સોમનાથ મુકામે યોજાયેલ સૌરાષ્ટ્ર ઝોનની મીંટીગમાં હાજરી આપતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે. રૈયાણી
સંગઠનના વિસ્તૃતિકરણ માટે ચર્ચા વિચારણા કરાઇ
ગીર સોમનાથ મુકામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રઘુરામ શર્મા, સૌરાષ્ટ્રના પ્રભારી રામકીશનજીની અધ્યક્ષતામાં સૌરાષ્ટ્ર ઝોનની સંગઠનની મીટીંગ યોજાયેલ હતી. જેમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે. રૈયાણી ઉપસ્થિત રહયા હતા અને સંગઠનના વિસ્તૃતિકરણ માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
Recent Comments