અમરેલી-જાફરાબાદ કોસ્ટલ બેલ્ટના છેલણા ગામમાં અનરાધાર વરસાદ ખાબક્યો
છેલણા ગામ થયું પાણી પાણી……
છેલણા ગામની પ્રાથમિક શાળામાં ભરાયા ગોઠણ સુધી પાણી…….
આંગણવાડી, ગ્રામ પંચાયત કચેરીમાં ઘુસ્યા વરસાદી પાણી……..
છેલણા ગામોના ઘરોમાં ઘુસ્યા વરસાદી પાણી……..
અમરેલી જિલ્લાનું અને જાફરાબાદનું છેલ્લું ગામ છેલણા પાણીમાં તરબતર થયું…….
અંધરાધાર વરસાદથી છેલણામાં સ્થાનિકો પરેશાન…….
જાફરાબાદના ભાજપના નેતા કરણ બારૈયા પહોંચ્યા છેલણા ગામે.
Recent Comments