હોમગાર્ડ ના સભ્યો પોલીસની મદદમાં કાયદો અને વ્યવસ્થા તેમજ ધાર્મિક અને વીવીઆઈપી બંદોબસ્તમાં તેમજ ચૂંટણી જેવી અગત્યની ફરજો ઉપરાંત કુદરતી અને માનવ સર્જિત આપત્તિ વખતે ખભે ખભા મેળવી નિષ્કામ સેવા કરે છે. કોરોના કાળ દરમિયાન દળના જવાનો અને અધિકારીઓનું સરકાર અને સંસ્થા તેમજ લોકો દ્વારા સન્માન કરાયેલ. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના હોમગાર્ડ યુનિટના જવાન રાજેશ કે ચૌહાણની ઉતરી હેમાંશીબેન ના લગ્ન પ્રસંગે કલ્યાણ નિધિમાંથી રૂપિયા 20,000 નો સહાય ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ તો કે જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ અશોક જોષી સહિત અન્ય અધિકારીઓ તેમજ હોમગાર્ડ જવાનો ઉપસ્થિત રહ્યા હતા.
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના હોમગાર્ડ યુનિટના જવાનની પુત્રીના લગ્ન પ્રસંગે સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો


















Recent Comments