દામનગર શહેર માં સહકારી સંસ્થા શ્રી દામનગર નાગરિક શરાફી મંડળી ના રજત જયંતી મહોત્સવ ની પટેલવાડી ખાતે ભવ્ય ઉજવણી સમારોહ ના અધ્યક્ષ નિવૃત રેન્જ આઈ જી શ્રી હરેકૃષ્ણ પટેલ સાહેબ અતિથિ વિશેષ માનવ સેવા ટ્રસ્ટ સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ના CEO શ્રી બી એલ રાજપરા સાહેબ કેળવણી રત્ન શ્રી માધવરાય સવાણી સાહેબ AJMSB ના જનરલ મેનેજર શ્રી કોઠીયા સાહેબ ની ઉપસ્થિતિ માં યોજાયો નાની બાળા પધારેલ મહાનુભવો નો સ્વાગત ગીત થી સત્કાર કરાયો ૨૫ મી વર્ષગાંઠ ની ૨૫. દીપ પ્રાગટય કરી સમારોહ નો મહાનુભવો એ પ્રારંભ કરાયો નાગરિક શરાફી મંડળી ના રજત જ્યંતી મહોત્સવ ની અનોખી ઉજવણી કરાય વિવિધ ક્ષેત્રે સેવા ની ધૂણી ધખાવી ને બેઠેલા સજ્જનો સન્નારી ઓ અને સંસ્થા ઓની સુપેરે નોંધ લઈ આ સેવા નિરંતર ધબકતી રહે અને સમગ્ર માનવ સમાજ માટે પ્રેરણા રૂપ બને તેવા ઉદેશો એ સેવા હી પરમો ધર્મ એવોર્ડ થી ૧૦૨ વ્યક્તિ ઓ ઓનું સન્માન ૧૪ વ્યક્તિ ઓનું મરણોત્તર સન્માન ૪ દેહદાતા પરિવાર ૨૩ ચક્ષુદાતા પરિવારો નું સન્માન ૫૩ કર્મયોગી વ્યક્તિ ઓનું સન્માન કરાયું સ્વ ડાયાભાઈ કેશવભાઈ નારોલા સામાજિક પ્રદાન સ્વ. ભોગીલાલ જગજીવનદાસ બગડીયા શિક્ષણ આરોગ્ય અને જીવદયા સ્વ. ધીરજલાલ મોરારજી અજમેરા વતન પ્રેમી દાતા ની ઉદાર સખાવત સ્વ. ભીખાભાઈ ડાયાભાઈ જાગાણી પર્યાવરણ સ્વ. મગનલાલ અમૃતલાલ મસરાણી સ્વ. વિનંતીરાય ગીરધરલાલ તન્ના ધાર્મિક સંસ્થા સ્વ. હબીબભાઈ કાનજીભાઈ ચારણીયા પુસ્તકાલય કેળવણી સ્વ. બદરૂદીનભાઈ શરફઅલી માંકડા કેળવણી સ્વ. માધવજીભાઈ બાબુભાઈ સુતરીયા સ્વ.પરમાર્થ કાનજીભાઈ માવજીભાઈ નારોલા સ્વ. હિંમતભાઈ ભીમજીભાઈ નારોલા સામાજિક સેવા સ્વ. જીવરાજભાઈ અરજણભાઈ બુધેલીયા સહકારી સ્વ. દિનેશભાઈ ભુપતરાય સુચક સામાજિક સ્વ. ડો. પરેશભાઈ અનંતરાય ઠાકર તબીબી સેવા બદલ વિશિષ્ટ મરણોત્તર સન્માન કરાયું હતું
દેહદાતા પરિવાર સન્માન સન્માનનીય શ્રી સ્વ. હરજીભાઈ પ્રેમજીભાઈ ધોળકીયા દેહદાતા ચક્ષુદાતા પરિવારસ્વ. કાંતીલાલ અરજણભાઈ પરમાર દેહદાતા ચક્ષુદાતા પરિવાર સ્વ ઉજીબેન રૂડાભાઈ નારોલા દેહદાતા પરિવાર સ્વ. ભુપતભાઈ દેવજીભાઈ નારોલા દેહદાતા પરિવાર મંડળીના રજત જયંતી મહોત્સવ પ્રસંગે સેવા હી પરમો ધર્મ એવોર્ડ અને સન્માન ચક્ષુદાતા પરિવાર સન્માન સન્માનનીયશ્રી સ્વ. હરજીભાઈ પ્રેમજીભાઈ ધોળકીયા સ્વ. કાંતીલાલ અરજણભાઈ પરમાર સ્વ. ચતુરાબેન હરજીભાઈ ધોળકીયા સ્વ. દેવજીભાઈ જેઠાભાઈ બોચીયાસ્વ. હસમુખભાઈ વશરામભાઈ શીંગાળા સ્વ. મનુભાઈ ગોકળદાસ ખખ્ખર સ્વ. બાલુબેન શંભુભાઈ ઈસામલીયા સ્વ. મંગુબેન દેવજીભાઈ બોચીયા સ્વ. પ્રેમજીભાઈ મગનભાઈ સોલંકી સ્વ. પ્રવિણભાઈ લક્ષ્મણભાઈ વસાણી સ્વ. કલ્યાણભાઈ જીવરાજભાઈ જયપાલ સ્વ. અમૃતભાઈ ગણેશભાઈ વાઘેલા સ્વ. વલ્લભભાઈ ખીમજીભાઈ આંસોદરિયા સ્વ. જીવીબેન પ્રેમજીભાઈ ચૌહાણ સ્વ. ઉજીબેન કરશનભાઈ જયપાલ સ્વ. રાહુલભાઈ પંકજભાઈ રાબડીયા ઈંગોરાળા (જાગાણી) સ્વ. ડાયાભાઈ વસ્તાભાઈ જાગાણી સ્વ. લાધાભાઈ ભુરાભાઈ આંસોદરિયા સ્વ. ભીમજીભાઈ મોહનભાઈ જાગાણી સ્વ. ઘનશ્યામભાઈ જીવરાજભાઈ રાદડીયા સ્વ. પાંચીબેન ભુરાભાઈ આંસોદરિયા સ્વ. માવજીભાઈ અરજણભાઈ સોજીત્રા મંડળીના રજત જયંતી મહોત્સવ પ્રસંગે સેવા હી પરમો ધર્મ એવોર્ડ અને સન્માન જીવન પર્યન્ત જીવંત કાર્ય કરી જનાર ચક્ષુદાતા દેહદાતા પરિવારો નું ગોરવીંત કરતું સન્માન કરાયું
કર્મયોગી સેવા સન્માન સન્માનનીય પરહિત સરિસ ધરમ નહિ ભાઈ ની યુક્તિ એ અનેક વિધ સેવા કરતા શ્રી જીવનલાલ જમનાદાસ હકાણી સામાજિક શેક્ષણિક ધાર્મિક જળસંશાધન પર્યાવરણ હુન્નર કૌશલ્ય માધવરાય કાળાભાઈ સવાણી દિનેશભાઈ મુળજીભાઈ મહેતા કરશનભાઈ ધનાભાઈ નારોલા શિક્ષણ પુ. સંતો શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ઘડતર અનંતરાય બચુભાઈ ચુડાસમા વૃજલાલ બાબુભાઈ રૂપાઘડા રચનાત્મક ભગવાનભાઈ નાનજીભાઈ નારોલા દેવચંદભાઈ ગંગદાસભાઈ આંસોદરિયા જીવદયા સેવા સુગંધી પુષ્પો ની માફક મહેકી રહી છે સંસ્થા ઓ શ્રી કુંભનાથ ગૌશાળા પરિવાર પરમધામ સેવા સમિતિ જીવદયા સીનીયર સીટીઝન ટ્રસ્ટ નેત્રયજ્ઞ પરમાર્થ ફાઉન્ડેશન અનસુયા શ્રૃધા ટ્રસ્ટ (ખીચડી કેન્દ્ર)ચૈતન્ય સેવા ગૃપ શ્રી ભુરખીયા જળ સંચય કમીટીમેહુલભાઈ વ્યાસ સાવરકુંડલા સુરેશભાઈ જગન્નાથભાઈ મહેતા ઉદારતા પ્રવિણભાઈ હરીભાઈ નારોલા રવજીભાઈ લાભુભાઈ નારોલાઝવેરભાઈ શંભુભાઈ નારોલા નટવરલાલ જીવરાજભાઈ ભાતીયા ભરતભાઈ ભટ્ટ સામાજિક સુર્યમુખી ધૂન મંડળ શ્રી અ.પુ.સ્વા. સત્સંગ મંડળ શ્રી સ્વામિનારાયણ ધૂન મંડળ જનકભાઈ પુનાભાઈ તળાવીયા બટુકભાઈ જાદવભાઈ શીયાણી અશોકભાઈ નાનજીભાઈ બાલધા શ્રમસેવા અમરશીભાઈ ભીમજીભાઈ નારોલા ઈકબાલભાઈ ઈસાભાઈ ડેરૈયા ગણેશભાઈ ભગવાનભાઈ નારોલા દીપકભાઈ હીંમતભાઈ નીમાવત વિપુલભાઈ રઘુભાઈ મકવાણા હારૂનભાઈ ભાયાભાઈ ડેરૈયા ઉત્સવભાઈ અશોકભાઈ બાલધા જયંતીભાઈ બાલાભાઈ નારોલા કૌશીકભાઈ પ્રાગજીભાઈ બોરીચા દિનેશભાઈ મનજીભાઈ ચૌહાણ મુસાભાઈ કાળુભાઈ ચુડાસમા ચંદુભાઈ બચુભાઈ વાઘેલા રશ્મીનભાઈ રસીકભાઈ સાળકીયા જીવદયા સંજયભાઈ વશરામભાઈ ઝાપડીયા જીવસૃષ્ટિ મુકેશગીરી હસમુખગીરી ગોસ્વામી રામરોટી રસીકભાઈ મુળજીભાઈ ભાવસાર અન્નક્ષેત્ર સફાઈ કામદાર યુનિયન – ૫૫ કામદારોને વસ્તુ ભેટ અર્પણ કરાય રજત જ્યંતી મહોત્સવ પ્રસંગે ૧૧ સંસ્થા ઓને રૂ.૧૧૧૧૧ અને રૂ.૨૫૦૨૫ માનવ સેવા સંસ્થા ને રોકડ રકમ ના ચેક અર્પણ કરાયા હતા નાના માં નાની સેવા કરતા કર્મયોગી ઓની સવિશેષ નોંધ લઈ સેવા હી પરમો ધરમ એવોર્ડ થી ગૌરવભર્યું સન્માન કર્યું હતું
Recent Comments