વિશ્વની સૌથી મોટી ખાતર બનાવતી સહકારી સંસ્થા ”ઈફકો” કિશાન સેવા ટ્રસ્ટ ના બોર્ડમાં ટ્રસ્ટી તરીકે દિપક માલાણી ની વરણીને આવકારતા દિલીપ સંઘાણી તેમજ ટીમ સહકાર
વિશ્વની સૌથી મોટી ખાતર બનાવતી સહકારી સંસ્થા ”ઈફકો” કિશાન સેવા ટ્રસ્ટના બોર્ડમાં ટ્રસ્ટી તરીકે સહકારી આગેવાન તેમજ સાવરકુંડલા માર્કેટયાર્ડના ચેરમેન તેમજ જીલ્લા સંઘના વાઈસ ચેરમેન દિપક માલાણીની વરણીને ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણી તેમજ ટીમ સહકાર વતી આ વરણીને આવકારેલ છે.
આ સંસ્થા ખેડુતો માટેની જીવાદોરી સમાન હોય અને ખેડુતલક્ષી સહકારી માધ્યમથી ખેડુતોને લગતી અનેકવિધ પ્રવૃતિ કરતી સંસ્થા હોય જેમાં દિપક માલાણી જેવા ખુબ જુના સહકારી ક્ષેત્રના અનુભવી વ્યકિતની પસંદગી થવા બદલ દિલીપ સંઘાણી તેમજ ટીમ સહકાર આવકારે છ
Recent Comments