રાજ્ય સરકારના ૨૦ વર્ષ વિકાસ યાત્રાની ગાથા દર્શાવતી વંદે ગુજરાત વિકાસયાત્રા સમગ્ર રાજ્યમાં ચાલે છે. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના મોટા દેવળીયા ગામે વંદે ગુજરાત વિકાસયાત્રા પહોંચી હતી. ગામમાં વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને ઘરઆંગણે અનેકવિધ લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યુ હતું.
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના મોટા દેવળીયા ગામે વંદે ગુજરાત વિકાસયાત્રા પહોંચી

Recent Comments