અમરેલીના BSNL કર્મીઓ અને ઇન્ડિયા પેંશનર મંડળ દ્વારા ધરણા કરાયા
અમરેલીના BSNL કર્મીઓ અને ઇન્ડિયા પેંશનર મંડળ દ્વારા કોર્ટના હુકમ બાદ પણ વિવિધ માંગણીઓનો અમલમાં કરવામાં આવતા ધરણા કરવામાં આવ્યા હતા.
અમરેલીના BSNL કર્મીઓ અને ઇન્ડિયા પેંશનર મંડળ દ્વારા કોર્ટના હુકમ બાદ પણ વિવિધ માંગણીઓનો અમલમાં કરવામાં આવતા ધરણા કરવામાં આવ્યા હતા. 2017 થી BSNL ના કર્મીઓને પગારપંચ કોર્ટના હુકમ બાદ પણ છેલ્લા પગારપંચ ન મળતા તેમજ અન્ય માંગણીઓ છેલ્લા અઢી વર્ષથી મેડિકલ બિલની ચુકવણી કરવામાં નથી આવી, એરિયસની રકમ પણ સરકાર દ્વારા ચૂકવાતી નથી, આવા વિવિધ મુદ્દે AIBDPA એસોસિએશન દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા. નિવૃત કર્મીઓ દ્વારા સરકાર યોગ્ય કરે તેવી માંગ પણ કરવામાં આવી છે
Recent Comments