ધર્મિષ્ઠાબેન દવે દ્વારા માનનીય મંત્રી શ્રી પુણ્યેશભાઈ મોદીને રજૂઆત કરવામાં આવેલ કે તળેટી ખાલી -જતી આવતી બસોમાં કોલેજના વિદ્યાર્થી બહેનોને બસ- સ્ટેન્ડથી કોલેજ સુધી જવા આવવા માટે બેસવા દેવાની પરવાનગી આપવામાં આવે. આ બાબતને ધ્યાને લઈ ખૂબ જ ઝડપથી ભાવનગર વિભાગ નિયામક શ્રી એ.કે પરમાર સાહેબશ્રીના અંગત રસથી આજથી આ બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. બહેનો માટે આ સેવા આશિર્વાદ રૂપ બની રહેશે.
ભાવનગર જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન દવેના પ્રયત્નથી પાલિતાણાની કોલેજની બહેનો માટે આજથી ખાસ એસ.ટી બસ સેવાનો પ્રારંભ

Recent Comments