fbpx
સૌરાષ્ટ - કચ્છ

વેરાવળ લોહાણા મહાજન આયોજીત સાઇબર ક્રાઈમ સેમીનાર

વેરાવળલોહાણા મહાજનારા સૌ પ્રથમવાર સાઈબર ક્રાઈમ સેમીનાર યોજવામાં આવી રહેલ છે તેમાં ગીર સોમનાથ જીલ્લા પોલીસ વડા સહીત ના અધિકારીઓ તેમજ સાઈબર ક્રાઈમના નિષ્ણાંતો ગનોઓથી બગવા તમામ માર્ગદર્શન આપશે . વેરાવળ લોહાણા મહાજન પ્રમુખ દીપક કકકડે જણાવેલ હતું કે અત્યારે ગુનાખોરી માં સૌથી માટે સાઈબર ક્રાઈમ છે દરરોજ અનેક ફરીયાદો આવે છે જેથી તમામ ને મોટી આર્થિક નુકશાની થઈ રહેલ છે .

ગીર સોમનાથ જીલ્લામાં વેપારીઓ , કર્મચારીઓ , રાંસ્થાઓ રાહીત શહેરીજનો છેતરપીડી નો ભોગ બન છે તેમાં સૌથી વધારે કંઈ રીતે જાગૃત થવું તે માટે પોલીસ વિભાગ ના સહકાર થી તા .૦૩ / ૦૮ / ૨૨ બધવારે સાંજે ૬ કલાકે લોહાણા મહાજન વંડી એસી . હોલ સટા બજાર માં સેમીનાર નું આયોજન કરાયેલ છે . રોમીનાર માં મુખ્ય મહેમાન એસ.પી શ્રી મનોહરિસંહ જાડેજા તથા અધિકારીઓ પોલીસ ની ત્વરીત મદદ કંઈ રીતે મળે કંઈ રીતે ગનાઓથી બચી શકાય તે માગદર્શન આપશે અંત માં સાઈબર ક્રાઈમ ને લગતી પ્રશ્નોતરી રાખવામાં આવેલ છે .

મહાજન ઉપપ્રમુખ રમેશ ભુપ્તા એ અપીલ કરેલ છે કે સૌથી વધારે વેપારીઓ કર્મચારીઓ સંસ્થાઓ શહેરીજનો આ કાર્યક્રમ માં ઉપસ્થિત રહે તેમજ ભોગ બનેલ હોય અથવા કોઈપણ સમસ્યા હોય તે આ સેમીનાર માં રજૂ કરી શકશે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે અપીલ કરાયેલ છે .

Follow Me:

Related Posts