fbpx
અમરેલી

લુવારા ગામની સીમમાં જુગાર રમતા ૪ ઈસમોને કિ. રૂ. ૧,૭૪,૪૭૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડતી સાવરકુંડલા પોલીસ

અશોકકુમાર યાદવ સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી ભાવનગર વિભાગનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમા દારૂ – જુગારની બંદી દુર કરવા પ્રોહી – જુગારના કેસો કરવા અંગે સ્પેશ્યલ ડ્રાઇવનુ આયોજન કરેલ હોય તથા શ્રી હિમકરસિંહ સાહેબ પોલીસ અધિક્ષક શ્રી , અમરેલી તથા શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાવરકુંડલા વિભાગ , સાવરકુંડલા તથા શ્રી કે.સી.રાઠવા સાહેબ સર્કલ પોલીસ ઇન્સપેકટર , ધારી સર્કલ નાઓએ રેન્જ / ડિસ્ટ્રીક્ટ / ડિવીઝન / સર્કલ મા ડ્રાઇવ દરમ્યાન પ્રોહીબીશન તથા જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના આપેલ હોય.

જે અન્વયે સાવરકુંડલા રૂરલ પો.સ્ટે.વિસ્તારમા તા .0૩ / ૦૮ / ૨૦૨૨ ના રાત્રીના પો.સબ.ઇન્સ વાય.પી.ગોહીલ નાઓની રાહબારી હેઠળ સાવરકુંડલા રૂરલ પોલીસ ટીમને બાતમીરાહે હકીકત મળેલ કે સાવરકુંડલા રૂરલ પો.સ્ટે વિસ્તારમા આવેલ લુવારા ગામની સીમમા દેવકુભાઇ કાળુભાઇ બોરીચાની વાડી પાસે ખુલ્લા નેરામા હાથબતીના અંજવાળે જાહેર મા જુગાર રમતા અમુક ઇસમો પૈસા પાના વડે હારજીતનો જુગાર રમે છે તેવી ચોકકસ બાતમી આધારે સાવરકુંડલા રૂરલ પોલીસ ટીમે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા જાહેર જુગાર રમતા કુલ ૮ ઇસમોને રોકડ રકમ અને જુગારના સાહીત્ય સાથે જુગાર રમતા તેમાથી ૪ ઇસમો સ્થળ ઉપર પકડાય ગયેલ જે પકડાયેલ ઇસમો સામે ધોરણસર કાર્યવાહી સાવરકુંડલા રૂરલ પોર્સ્ટ ભાગ બી ગુરન ૧૧૧૯૩૦૫૩૨૨૦૪૪૫/૨૦૨૨ જુગર ધારા કલમ ૧૨ મુજબ ગુન્હો રજી કરી ધોરણસર કાર્યવાહી કરેલ.

પકડાયેલ આરોપીઓ ( ૧ ) હરેશભાઇ સાંમતભાઇ ડાંગર ઉ.વ ૩૭ ધંધો ડ્રાઇવીંગ રહે સાવરકુંડલા વિધુતનગર તા.સાવરકુંડલા જી.અમરેલી ( ૨ ) ઉમેશભાઇ વાસુરભાઇ વાળા ઉ.વ ૫૦ ધંધો ખેતી રહે લુવારા તા.સાવરકુંડલા જી.અમરેલી ( ૩ ) અશ્વીનભાઇ ગોકુળભાઇ કથીરીયા ઉ.વ -૪૮ ધંધો.ખેતી રહે.સાવરકુંડલા શીવાજીનગર તા.સાવરકુંડલા જી.અમરેલી ( ૪ ) કલ્પેશભાઇ નાનજીભાઇ ડોબરીયા ઉ.વ .૩૨ રહે સાવરકુંડલા વજલપરા તા – સાવરકુંડલા જી.અમરેલી

નાસી ગયેલ આરોપીઓ – ( ૫ ) પ્રતાપભાઇ શેલારભાઇ માંજરીયા રહેલુવારા તા.સાવરકુંડલા જી.અમરેલી ( ૬ ) હનુભાઇ કેશુભાઇ ચાંદુ રહે લુવારા તા.સાવરકુંડલા જી.અમરેલી ( ૭ ) જયરાજભાઇ વિંછીયા રહે.સાવરકુંડલા તા.સાવરકુંડલા જી.અમરેલી ( ૮ ) ભીખાભાઇ સગર રહે.સાવરકુંડલા હાથસણીરોડ તા.સાવરકુંડલા જી.અમરેલી

પકડાયેલ મુદામાલ રોકડ રૂ .૧૪૩૭૦ / -તથા ગંજીપતાના પાના નંગ – પર કિ.રૂ .૦૦ / – તથા મો.સા.નંગ -૭ કિ.રૂ .૧,૬૦,૦૦૦ / – તથા પટમા પાથરેલ ગોદડુ કિ .૦૦ / ૦૦ તથા ચાર્જીંગ હાથબતી નંગ -૨ કિ .૧૦૦ / – મળી કુલ કિં.રૂ .૧,૭૪,૪૭૦ / – નો મુદામાલ

આ કામગીરી પો.સબ.ઇન્સ વાય.પી.ગોહીલ ની રાહબારી હેઠળસાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનની પોલીસ ટીમના ASI બી.ડી.નાંદવા તથા UHC રાજ્હીપસિંહ જોરૂભા PC કુલદીપસિંહ રઘુવીરસિંહ , ભાવેશભાઇ મનુભાઇ , પ્રધ્યુમનસિંહ રણજીતસિંહ , દિપકભાઇ દિનેશભાઇ , રાહુલભાઇ બચુભાઇ , ચીરાગભાઇ ભગુભાઇ વિગેરે પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts