ધારી ટાઉન પુરબીયા શેરી વિસ્તારમાં આરોપીના મકાનમાથી ભારતીય બનાવટનો વીદેશી દારૂની બોટલો કિ. રૂ.૩,૨૦૦નો મદ્દુામાલ શોધી કાઢતી ધારી પોલીસ ટીમ
પોલીસ અધિક્ષક હિંમકરસિંહ સાઢેબ અમરેલીનાઓ દ્વારા પ્રોહીબીશન પ્રવૃતીઓને બંધ કરવા માટે તેમજ પ્રોહીબીશનની પ્રવૃતી કરતા સઇસમો પર પ્રોહીબીશન ના કેસો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય , જે અનુસંધાને સા.કુંડલા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી કે.જે.ચૌધરી તેમજ સર્કલ પો.ઇન્સ .શ્રી કે.સી.રાઠવા સાહેબ નાઓએ પ્રોહીબીશનની પ્રવૃતી પર અંકુશ લાવવા માટે જરૂરી માર્ગદર્શન આપેલ.
જે અન્વયે ધારી પો.સ્ટે.ના પો.સ.ઇ.શ્રી ડી.સી.સાકરીયા તથા ધારી પો.સ્ટે.ના સ્ટાફ દ્વારા ચોક્કસ બાતમી આધારે ધારી ટાઉન વિસ્તાર પુરબીયા શેરીમાં રહેતા સાગરભાઇ મુકેશભાઇ મેટાળીયા રહેધારી પુરબીયા શેરી જેઓએ તેમના રહેણાંક મકાનના ડાબી બાજુ સંડાસ બાથરૂમની બાજુમાં ખુણામાં ભારતીય બનાવટનો IMFા વિદેશી દારૂ નંગ -૦૮ રૂ . ૩,૨૦૦ / નો પ્રોહી મુદામાલ સંતાડી રાખેલ હોય . જે રેઇડ દરમ્યાન મળી આવેલ હોય તેમજ રેઇડ દરમ્યાન આરોપી હાજર ન મળી આવેલ હોય તેઓના વિરૂધ્ધમાં ધારી પોસ્ટે . ધી ગુજરાત પ્રોહીબીશન એક્ટ હેઠળ કાર્યવાહી કરેલ.
પકડવાના બાકી આરોપીઓ – ( ૧ ) સાગરભાઇ મુકેશભાઇ મેટાળીયા રહે.ધારી પુરબીયા શેરી તાધારી
પકડાયેલ મુદામાલ – ભારતીય બનાવટનો વિદેશીદારૂ IMF ની ASASONSONAOSSERS COLLECTION RESERVE WIIISKY ફોર સેલ ઇન દિલ્લી ઓનલી ૭૫૦ M બોટલ ૦૮ ૩.૩.૩. ૨૦૦/-નો મુદામાલ
આ કામગીરી ધારી પો.સ્ટે.ના પો.સ.ઇ. શ્રી ડી.સી.સાકરીયા તથા સર્વેલન્સ સ્કોર્ડના હેડ કોન્સ . કિશનભાઇ સતિષભાઇ સોલંકી તથા ટાઉન બીટના હેડ કોન્સ . કુમારસિંહ કેશુભા રાઠોડ તથા આમ પો.કોન્સ . રામકુભાઇ આલેભાઇ કહોર તથા અનાર્મ પો.કોન્સ ઉમેશભાઇ મોહનભાઇ તૈયા નાઓ દ્વારા કરવામાં આવેલ છે .
Recent Comments