fbpx
ગુજરાત

રાજકોટમાં ફિલ્ડ્‌ માર્શલ ગ્રુપના પોપટભાઈ પટેલનું ૮૬ વર્ષની વયે નિધન

રાજકોટમાં ઓઈલ એન્જિન ક્ષેત્રે ક્રાંતિ સર્જનાર અને ફિલ્ડમાર્શલ ગ્રુપના પોપટભાઈ પટેલનું ૮૬ વર્ષની વયે નિધન થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. તેમના કમિશનર બંગલા રોડ પર આવેલા નિવાસસ્થાનેથી અંતિમયાત્રા નીકળી હતી. જેમાં ઉદ્યોગપતિઓ, સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જાેડાયા હતા. ઉદ્યોગપતિ હોવાની સાથોસાથ પોપટભાઈ સમાજ સેવામાં પણ હંમેશા અગ્રેસર હતા. ઊંઝા, સિદસર બાદ જૂનાગઢ જિલ્લાના ગાંઠીલા ઉમિયા મંદિરના નિર્માણમાં તેઓનું સારું એવું યોગદાન રહ્યું છે.

તેઓએ ૧૯૯૨માં સિદસર મહોત્સિવને કન્વીનિર તરીકે એવી રીતે ડિઝાઈન કર્યો હતો કે જેનો ખેતી સાથે સંકળાયેલા લોકોને પણ લાભ મળે છે. પોપટભાઈ પટેલે નાતજાતના ભેદભાવ વગર કરેલી સહાયથી સમાજને અનેક ડોક્ટર, એન્જિતનિયર અને વિવિધ ક્ષેત્રના નિષ્ણાીત મળ્યાંય છે. પોપટભાઈ પટેવ ફિલ્મે માર્શલના સર્જક હતા. ડિઝલ એન્જિ નથી શરૂ થનાર ફિલ્ડા માર્શલ આજે ઓર્ગેનિક ફર્ટિલાઈઝરથી લઈ ઘરઘંટી, એરકૂલરથી માંડી ફિ લ્ડ માર્શલ બ્રાન્ડવ મિનિ ટ્રેક્ટર પણ બનાવે છે. દુનિયાભરમાં વિખ્યારત મહિન્દ્રા એન્ડી મહિન્દ્રાર ગ્રુપ સાથે ટાઈઅપ કર્યા બાદ ‘યુવરાજ’ મિનિ ટ્રેક્ટરમાં પણ ફિલ્ડા માર્શલના જ એન્જિીન ફીટ થાય છે. આ ઉપરાંત કેપ્ટલન, એસકોર્ટ, સોનાલિકા જેવા બે ડઝન મિનિ ટ્રેક્ટરમાં પણ ફિલ્ડ માર્શલના એન્જિ નનો જ ઉપયોગ થાય છે.

Follow Me:

Related Posts