બે સસ્તા ઇલેક્ટ્રિક સ્કૂટર્સ થયા લોન્ચ, કિંમત છે ૫૦ હજારથી ઓછી
ઇલેક્ટ્રિક વાહન સ્ટાર્ટ-અપ જીટી ફોર્સે બે નવા ઇલેક્ટ્રિક સ્કૂટર્સ ય્ ર્જીેઙ્મ અને ય્ ર્ંહી ને લોન્ચ કર્યા છે. ખાસ વાત છે કે આ સ્કૂટર્સમાં તમને ૬૦થી ૬૫ કિલોમીટરની રેન્જ ઓફર કરવામાં આવશે અને તેની કિંમત પણ ૫૦થી ૬૦ હજાર રૂપિયા વચ્ચે છે. જ્યાં ય્ ર્જીેઙ્મ ની કિંમત ૪૯,૯૯૬ રૂપિયા છે, તો ય્ ર્ંહી ને ૫૯,૮૦૦ રૂપિયા (એક્સ શોરૂમ ઈન્ડિયા) માં લોન્ચ કરવામાં આવ્યું છે. આવો જાણીએ તેના ફીચર્સ અને ડિટેલ.. આ એક સ્લો-સ્પીડ કેટેગરીનું સ્કૂટર છે. તેની સ્પીડ ૨૫ કિમી પ્રતિ કલાક છે. તે બે વર્ઝન લીડ ૪૮ફ ૨૮છર અને લિથિયમ ૪૮ફ ૨૪છર બેટરીમાં ઉપલબ્ધ છે. તે ફુલ ચાર્જમાં ૬૦-૬૫ કિલોમીટરની રેન્જ ઓફર કરે છે.
જીટી સોલની લોન્ડિંગ ક્ષમતા ૧૩૦ કિલોગ્રામ, સીટની ઉંચાઈ ૭૬૦ મિમી અને ગ્રાઉન્ડ ક્લીયરેન્સ ૧૮૫ મિમી છે. તેમાં એન્ટી-થેફ્ટ એલાર્મની સાથે સેન્ટ્રલ લોકિંગ, પાર્કિંગ મોડ અને રિવર્સ મોડ જેવા ફીચર્સ છે. તે ૧૮ મહિનાની મોટર વોરંટી, એક વર્ષની લીડ બેટરી વોરંટી અને ત્રણ વર્ષની લિથિયમ-આયન બેટરી વોરંટી સાથે આવે છે. જીસી સોલની તેમ તેની ટોપ સ્પીડ પણ ૨૫ાદ્બ પ્રતિ કલાક છે. આ લીડ ૪૮ફ ૨૪છર અને લિથિયમ ૪૮ફ ૨૮છર બેટરીમાં ઉપલબ્ધ છે. ફુલ ચાર્જમાં તે ૬૦થી ૬૫ કિમી સુધી ચાલે છે. તેમાં હાઈ પાવરવાળા ટ્યૂબલર ફ્રેમ પર બનાવવામાં આવ્યું છે અને તેમાં રાઇડરના આરામ માટે ડ્યુઅલ-ટ્યૂબ તકનીકની સાથે ફ્રંટ હાઇડ્રોલિક અને ટેલીસ્કોપિક ડબલ શોકર સામેલ છે.
જીટી વનની લોન્ડિંગ ક્ષમતા ૧૪૦ કિલોગ્રામ, સીટની ઉંચાઈ ૭૨૫ મિમી અને ગ્રાઉન્ડ ક્લીયરેન્સ ૧૫૫ મિમી છે. તેમાં એન્ટી-થેફ્ટ એલાર્મની સાથે સેન્ટ્રલ લોકિંગ, પાર્કિંગ મોડ, રિવર્સ મોડ, મોબાઇલ ચાર્જિંગ અને ક્રૂઝ કંટ્રોલ સિસ્ટમ જેવા ફીચર્સ છે. તે ૧૮ મહિનાની વોરંટી, એક વર્ષની લીડ બેટરી વોરંટી અને ત્રણ વર્ષની લિથિયમ બેટરી વોરંટી સાથે આવે છે.
Recent Comments