અખિલ ભારતીય કોંગ્રેસ સમિતી દ્રારા ચૂંટણીની પુર્વ તૈયારીઓને અનુલક્ષીને મીટીંગ બોલાવતા ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતી દ્રારા અમરેલી સંસદીય બેઠકના પ્રભારી અને રાજસ્થાનના માન. મંત્રી શ્રી સુખરામ બિશ્નોઈજી તેમજ સહ પ્રભારી અને માન. ધારાસભ્ય શ્રી ગોપાલ મિણાજી સાવરકુંડલા વિધાનસભા બેઠક ચૂંટણીની પુર્વ તૈયારીઓને અનુલક્ષીને મીટીંગ બોલાવતા ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત. આજ રોજ તારીખ ૦૮-૦૮-૨૦૨૨ ના રોજ સાવરકુંડલા લોહાણા વિધાર્થી ભુવન, મહુવા રોડ ખાતે સાવરકુંડલા-લીલીયા વિધાનસભા બેઠક ની ચુંટણી લક્ષી મીટીંગ બોલાવવામાં આવેલ હતી
જેમાં અમરેલી સંસદીય બેઠકના પ્રભારી અને રાજસ્થાનના માન. મંત્રી શ્રી સુખરામ બિશ્નોઈજી તેમજ સહ પ્રભારી અને માન. ધારાસભ્ય શ્રી ગોપાલ મિણાજી,પૂર્વ વિરોધપક્ષ ના નેતા પરેશભાઈ ધાનાણી, સાવરકુંડલા-લીલીયા વિધાનસભા મત વિસ્તાર ના ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત, ડી.કે. રૈયાણી પ્રમુખ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ, વલ્લભભાઇ ઝીન્ઝુવાડિયા, રાજ મહેતા, શીપ્રાબેન અવસ્તી ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રભારી, મીનાબેન સોંડાગર પ્રમુખ અમરેલી જીલ્લા મહિલા કોંગ્રેસ કુંદનબેન અઢિયા, પ્રમુખ મહિલા કોંગ્રેસ, મનીષભાઈ ભંડેરી અમરેલી તાલુકા કોંગ્રેસ, બહાદુરભાઇ બેરા, પ્રમુખ લીલીયા તાલુકા પંચાયત, જીવરાજભાઈ પરમાર, મનુભાઈ ડાવરા પ્રમુખ સાવરકુંડલા તાલુકા કોંગ્રેસ હસુભાઈ સૂચક કાર્યકારી પ્રમુખ સાવરકુંડલા શહેર કોંગ્રેસ, વિજયભાઈ (કનુભાઈ) ડોડીયા પ્રમુખ સાવરકુંડલા શહેર કોંગ્રેસ કોંગ્રેસ પીઢ અગ્રણી બબુદાદા, દાનુબાપુ ખુમાણ, હરિભાઈ સગર,હાર્દિકભાઈ કાનાણી, ભરતભાઈ ગીડા, અશ્વિનભાઈ ધામેલીયા, કુમન રૈયાણી, અશોકભાઈ ખુમાણ. રાજુભાઈ જોગરાણા, કાનાભાઈ જોગરાણા, વિનુભાઈ ગુંદરાણીયા, માવજીભાઈ ખીચડીયા, દીપકભાઈ સભાયા, ગોરધનભાઈ રાદડીયા, ગોવિંદભાઈ વેકરીયા, જસુભાઇ ખુમાણ, નરશીભાઈ કાછડ, ભૌતિકભાઈ સુહાગીયા, ગુલાબસીહ જાડેજા, ખીમજીભાઈ બગડાકિશોરભાઈ કાનાણી, પંકજભાઈ ઉનાવા, , ચમ્પુભાઈ ધાંધલ. પરબતભાઈ કોઠીયા, ભાભલુભાઇ, ગીરધરભાઈ, ભુપતભાઇ રાદડિયા, કલ્યાણભાઈ બાબભાઇ ગાહા, નરેશભાઈ દેવાણી, નીતિનભાઈ ત્રિવેદી, વિજયભાઈ કોગથીયા, જીવરાજભાઈ પરમાર તેમજ જીલ્લા અનુ.જાતિ ચેરમેન હસુભાઈ બગડા, અશોકભાઈ ખુમાણ,વિપુલભાઈ ઉનાવા, ચંદુભાઈ રબારી, જીગ્નેશભાઈ ભરાડ, નાસીરભાઈ ચૌહાણ, રાજેભાઈ ચૌહાણ,શશીકાંત ગઢિયા, કિરીટભાઈ દવે, ભુપતભાઈ ચુડાસમા, સુરેશભાઈ સોલંકી, અશીશભાઈ ચુડાસમા, ભરતભાઈ ગોંડલીયા, મનસુખભાઈ કથીરિયા, બટુકભાઈ ઉનાવા, વનમાળીભાઈ બુહા, ભરતભાઈ માટીયા, લાલજીભાઈ માટીયા, પરીક્ષીતશિયાળ, હિતેશભાઈ જયાણી, અહેમદભાઈ ચૌહાણ તેમજ સાવરકુંડલા અને લીલીયા તાલુકા તેમજ સાવરકુંડલા શહેર ના કોંગ્રેસ અગ્રણીશ્રીઓ,કાર્યકર્તાઓ, યુવા કાર્યકરો,તેમજ વિવિધ કોંગ્રેસ સંગઠન ના કાર્યકર્તાઓ, મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા,
દરેક કોંગ્રેસ આગેવાનો દ્વારા દરેક કોંગ્રેસ સેલ તેમજ સંગઠન ના આગેવાનો તથા તાલુકા અને શહેરી આગેવાનો ને આવનારી વિધાનસભા ની ચુંટણી લક્ષી માહિતી આપી હતી, અને લોકોને કોંગ્રેસની વિચારધારા ને સાથે રાખીને એકજૂથ થઇ ને કામે લાગી જવા આહવાન કર્યું હતું.
Recent Comments