ગુનાની વિગત – મ્હે.અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિંમકરસિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાંથી જુગાર / દારૂની બદી દુર કરવાં માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગાર / દારૂની કડક કાર્યવાહી કરવાં સુચના અને માર્ગદર્શન આપેલ
જે અન્વયે પો.ઇન્સ શ્રી એ.એમ.દેસાઇ રાજુલા પો.સ્ટે.ની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોડના હેઙ.કોન્સ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા હેઙ.કોન્સ ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા પોલીસ ટીમે રાજુલા ટાઉન તત્વ જયોતિ વિસ્તારમાંથી જાહેરમાંથી જુગાર રમતી બે મહિલાઓ સહિત કુલ -૦૮ પતા પ્રેમીઓને રોકડા રૂ .૧૬,૭૦૦ / – ના મુદામાલ સાથેપકડી પાડી તેઓના વિરૂધ્ધમાં રાજુલા પો.સ્ટે.માં જુગારધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરનીકાર્યવાહી કરેલ છે .
પકડાયેલ આરોપીની વિગત ( ૧ ) પ્રકાશભાઇ બાબુભાઇ ચૌહાણ ઉ.વ .૨૩ ( ૨ ) હિમતભાઇ ચંદુભાઇ રાઠોડ ઉ.વ .૨૦ ( ૩ ) ભુપતભાઇ દુદાભાઇ પરમાર ઉ.વ .૨૩ ( ૪ ) અજયભાઇ બાબુભાઇ ચૌહાણ ઉ.વ .૨૨ ( ૫ ) મહેશભાઇ બાબુભાઇ ચૌહાણ ઉ.વ .૨૫ ( ૬ કિશોરભાઇ બાબુ ભાઇ ચૌહાણ ઉ.વ .૩૧ ( ૭ ) સાનુબેન કિરીટભાઇ પટેલ ઉ.વ .૪૦ ( ૮ ) કંચનબેન ચંપુભાઇ ચુડાસમા ઉ.વ .૩૫ રહે.તમામ રાજુલા જિ.અમરેલી
Recent Comments