અમરેલી

દામનગર શહેર ની શ્રી મદનમોહન લાલજીની હવેલી ખાતે રાષ્ટ્ર ધ્વજ ત્રિરંગા થી શણગાર

દામનગર શહેર ની શ્રી મદનમોહન લાલજીની હવેલી ખાતે રાષ્ટ્ર ધ્વજ ત્રિરંગા થી શણગારદામનગર શહેર માં પૃષ્ટિયમાર્ગી શ્રી મદનમોહન લાલજી ની હવેલી ખાતે શ્રધ્ધાળુ ભાવિકો એ  તિરંગાના હિંડોળાના દર્શન નો શણગાર કર્યો હતોદામનગર વૈષ્ણવો સહિત ના ભાવિકો એ દર્શન કરી ધન્ય થયા હતા આઝાદીકા અમૃત મહોત્સવ ની ઉજવણી સમગ્ર દેશભરમાં થઈ રહી છે ત્યારે અમરેલી જીલ્લાના દામનગર શહેરમાં આવેલ વૈષ્ણવ સમાજની શ્રી મદનમોહન લાલજીની હવેલીમાં તા.૯-૮ ને મંગળવારે તિરંગાના હિંડોળા તૈયાર કરી સૌ વૈષ્ણવ સમાજે દર્શન કરી દેશ પ્રત્યેનો પ્રેમ અભિભૂત કરી ખુબજ ધન્યતા સાથે આનંદ ની લાગણી વ્યક્ત કરી હતી.

Related Posts