દામનગરના મહિલા અગ્રણી શિલ્પાબેન રાવળે મુખ્યમંત્રીને રક્ષા બાંધી
દામનગર ના મહિલા અગ્રણી શિલ્પાબેન નિકુલભાઈ રાવળ હાલ અમદાવાદ સ્થિત ઘાટલોડિયા ચાંદલોડિયા વિસ્તાર ના પ્રભારી શિલ્પાબેન રાવળે ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન માં કારોબારી સદસ્ય પાર્લામેન્ટરી સદસ્ય નગર સેવકા સહિત અનેકો મહત્વ ના પદ ની જવાબદારી વહન કરી ચૂકેલા મહિલા અગ્રણી એ આજે ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય ના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને રક્ષા બંધન ના દીને રક્ષાસૂત્ર બાંધી હતી
Recent Comments