અમરેલી ના મોટા ભંડારીયા નવોદય વિદ્યાલય ખાતે વિશ્વ સિંહ દીને જનજાગૃતિ રેલી યોજાય વિજય કુમાર બોસ ના માર્ગદર્શન હેઠળ શાળા પરિવાર દ્વારા આયોજિત નવોદય વિધાલય ના સમગ્ર સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓની વિશાળ પોસ્ટર બેનર સાથે સિંહ દીને રેલી યોજાય હતી વન્ય પ્રાંણી ઓ પ્રત્યે સંવેદના દર્શવાતી રેલી ધ્યાનાકર્ષક રીતે મુખ્ય માર્ગો ઉપર ફરી હતી.
અમરેલીના મોટા ભંડારીયા નવોદય વિદ્યાલય ખાતે વિશ્વ સિંહ દીને જનજાગૃતિ રેલી યોજાય


















Recent Comments