અમરેલી

અમરેલીની શાંતાબા હરિભાઈ ગજેરા સવિલ હોસ્પીટલમાં સ્વતંત્રતા દિનની ઉજવણી

અમરેલીની શાંતાબા હરિભાઈ ગજેરા સવિલ હોસ્પીટલમાં સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવી હતી.

અમરેલી શહેરમાં ૭૬ માં સ્વતંત્રતા દિનની ઉજવણી શાંતાબા હરિભાઈ ગજેરા સવિલ હોસ્પીટલનાં પટાંગણમાં કરવામાં આવી હતી, ત્યારે અમરેલીની શાંતાબા હરિભાઈ ગજેરા સવિલ હોસ્પીટલનાં પટાંગણમાં સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવી હતી. શીતલ ફૂડ ઇન્ડસ્ટ્રીઝનાં દિનેશભાઈ ભુવાએ ધ્વજ વંદન કર્યું હતું. આ પ્રસંગે દિનેશભાઈ ભુવા ઉપરાંત પીન્ટુભાઈ, મેડીકલ કોલેજ અને હોસ્પીટલના ડોકટરો, સ્ટાફ, નર્સિંગ સ્ટાફ તેમજ દર્દીઓ સાથે આવેલા પરિવારના સભ્યોની વિશાલ હાજરીમાં સ્વતંત્રતા દિનની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી

Related Posts