અમરેલી

અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓની ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી માટે ખાસ ઝુંબેશ

અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓની ઈ-શ્રમ પોર્ટલ પર વધુમાં વધુ નોંધણી થાય તે માટે  તા.૩૧ ઓગસ્ટ, ૨૦૨૨ સુધી ખાસ નોંધણી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ દિવસો દરમિયાન અસંગઠિત શ્રમયોગીઓ ઈ-શ્રમ પોર્ટલ પર અસંગઠિત શ્રમયોગી તરીકે નોંધણી કરાવી શકશે, તેમ અમરેલી જિલ્લા મદદનીશ શ્રમ આયુક્તે એક યાદીમાં અનુરોધ કર્યો છે.

Related Posts