અમરેલી

દામનગર જીવદયા પરિવાર ટ્રસ્ટની નંદીશાળા દ્વારા વિના મૂલ્યે કોન્સોટ્રેટર ઓક્સિજન સેવાનો પ્રારંભ

દામનગર શહેર માં જીવદયા પરિવાર ટ્રસ્ટ ની નંદીશાળા દ્વારા જરૂરિયાત મંદ શ્વાસ ના દર્દી ઓ માટે સંપૂર્ણ ફ્રી કોન્સોટ્રેટર ઓક્સિજન સુવિધા ઉપલબ્ધ કરાય છે દામનગર શહેર માં જરૂરિયાત મંદ શ્વાસ ના દર્દી ઓની તબીબી સલાહ અને માર્ગદર્શન થી જીવદયા પરિવાર ટ્રસ્ટ ની નંદીશાળા દ્વારા સંપૂર્ણ વિના મૂલ્યે કોન્સોટ્રેટર ઓક્સિજન સેવા ઉપલબ્ધ કરાશે આ સેવા નો લાભ લેવા જરૂરિયાત મંદ દર્દી નારાયણો ના પરિવારો એ મો.૯૦૧૬૩૩૩૩૦૦/૯૪૨૯૧૩૯૪૨૨ ઉપર સંપર્ક કરવા અનુરોધ છે દામનગર શહેરી વિસ્તાર માટે શ્વાસ ના દર્દી આશીર્વાદ રૂપ ઓક્સિજન નો જીવદયા પરિવાર ટ્રસ્ટ નંદીશાળા પરિવાર ની સરાહનીય સેવા નો લાભ જરૂરિયાત મંદ દર્દી ઓ ઘેર બેઠા લાભ મેળવી શકશે .

Related Posts