ભાવનગર શહેરના હાઇવે ટ્રાફિક પી.એસ.આઈ. આર.જે રહેવરનો આજે વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાવનગર ટ્રાફિક શાખાના પી.આઈ.શ્રી પી.ડી પરમાર, હાઈવે પી.એસ.આઈશ્રી યાદવ, આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટરશ્રી અંકિત પટેલ, આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટરશ્રી જે.જે ચુડાસમા અને અગ્રણી મુન્નાભાઈ વરતેજી, એન્કર ગૃપ ઓફ ભાવેણાના અધ્યક્ષશ્રી ભુપતભાઈ સાટિયા, પૂર્વ મેયર મેહુલભાઈ વડોદરીયા,ઇ.પી. સિનેમાના મેનેજર પંકજભાઈ રાઠોડ, બુર્હાની ગૃપ બ્લડ ડોનેશન કેમ્પના ઈસ્માઈલભાઈ ટીનવાલા અને ભાવનગર ટ્રાફિક પોલીસ જવાનોની ઉપસ્થિતિમાં વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો હતો.
ભાવનગર શહેરના હાઇવે ટ્રાફિક પી.એસ.આઈ. આર.જે રહેવરનો વિદાય સમારંભ યોજાયો

Recent Comments