fbpx
અમરેલી

પ્રોહિબિશનના કેસમાં છેલ્લા બે માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી પોલીસ

અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબનાઓ દ્વારા રાજ્ય / જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ . આઇ.જે.ગીડા સાહેબ તથા અમરેલી સીટી પો.સ્ટે . સર્વેલન્સ ટીમ દ્વારા અમરેલી સીટી પો.સ્ટે . સી પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૩૦૦૩૨૨૦૬૮૪ / ૨૦૨૨ પ્રોહિ , કલમ ૬૫ ( ઇ ) , ૧૧૬ ( બી ) , ૯૮ ( ર ) ના ગુન્હામાં છેલ્લા બે માસથી નાસતા ફરતા આરોપીને ચોક્કસ બાતમી આધારે પકડી પાડી તેના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરેલ છે .

પકડાયેલ આરોપી ઇન્દ્ર ઉર્ફે રામકુ વલકુભાઇ વાળા રહે.અમરેલી સરદારનગર શેરી નં -૦૧ તા.જી.અમરેલી

આમ , પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબની સુચના અને માર્ગદર્શન મુજબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબના માર્ગદર્શન મુજબ અમરેલી સીટી પો.સ્ટે. ના.પો.ઇન્સ.શ્રી આઇ.જે.ગીડા તથા અમરેલી સીટી પો.સ્ટે સર્વેલન્સ ટીમ દ્વારા આ કામગીરી કરેલ છે .

Follow Me:

Related Posts