મદનમોહનલાલજીની હવેલી ખાતે સોમવારે પ. પુ.ગો.૧૦૮ પુરૂષોતમ લાલજી મહારાજ પધારશે
દામનગર શહેર માં પુષ્ટિયમાર્ગી શ્રી મદનમોહનલાલજી ની હવેલી દામનગર સોમવારે પ પૂ ગો ૧૦૮ શ્રી પરૂષોત્તમ લાલજી મહારાજ શ્રી ની પધરામણી થશે સમસ્ત વૈષ્ણવો માં આનંદો આગામી તા.૧૨/૯/૨૨ ને સોમવારે બપોરે ૧૨-૦૦ કલાકે પ. પુ.ગો.૧૦૮ શ્રી પુરૂષોતમ લાલજી મહારાજશ્રી (રાજુબાવાશ્રી) હવેલી એ પધારવા ના છે અને રાજભોગ આરતી કરશે તો સર્વ વૈષ્ણવો ને દર્શન તથા ચરણ સ્પર્શ માટે પધારવા આમંત્રણ છે. બ્રહ્મ સબંધ આપશે સમસ્ત વૈષ્ણવ સમાજ માં અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો.
Recent Comments