fbpx
અમરેલી

દામનગર શેઠ એમ સી મહેતા હાઇસ્કૂલ ના વિદ્યાર્થી નિખિલપરી ગોસાઈ કલા મહાકુંભમાં એકપાત્રીય અભિનય માં જિલ્લા કક્ષાએ પ્રથમ

દામનગર શિક્ષણ જગત ની શાન  શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ ના ધોરણ -૯ ના વિદ્યાર્થી નિખિલપરી મનોજપરી ગોસાઈ જિલ્લા કક્ષાએ કલા મહાકુંભ વર્ષ ૨૦૨૨ માં એકપાત્રીય અભિનય માં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવી સમગ્ર શાળા પરિવાર નું ગૌરવ વધાર્યું છે નિખિલપરી હવે આગામી દિવસો માં ગુજરાત રાજ્ય સ્તરે પ્રદેશ કલા મહાકુંભ માં ભાગ લેનાર છે સમગ્ર એમ સી મહેતા શાળા પરિવાર નું ગૌરવ નિખિલપરી દામનગર ના હાવતડ ગામ થી અભ્યાસ માટે દામનગર ધોરણ – માં અભ્યાસ કરે છે એક પાત્રીય અભિનય માં દિગ્દર્શક પંકજ બી ગોસ્વામી અને ટીમ મેનેજર એસ આર મહેતા પ્રિન્સિપાલ બી કે સુવાગિયા ના માર્ગદર્શન હેઠળ કલા મહાકુંભ માં ગૌરવીંત અભિયાન કરતા નિખિલપરી એ સમગ્ર શાળા પરિવાર એવમ સામાજિક સ્વૈચ્છિક સંસ્થા તરફ થી શુભેચ્છા પાઠવી અભિવાદીત કરેલ છે .

Follow Me:

Related Posts