આખોલ ચાર રસ્તા પાસે આવેલ હનુમાનજી મંદિર નજીક આવેલા સાંનિધ્ય કોમ્પ્લેક્સમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિની ડીસા ખાતે મિટિંગ મળી
આજરોજ આખોલ ચાર રસ્તા પાસે આવેલ હનુમાનજી મંદિર નજીક આવેલા સાંનિધ્ય કોમ્પ્લેક્સમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિની ડીસા તાલુકા હોદેદારોની પ્રદેશ મહામંત્રી જેણુભા વાઘેલા અને જિલ્લા પ્રભારી કનુજી ઠાકોરની અધ્યક્ષતામાં સર્વ સંમતિથી વિવિધ હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.. આજરોજ આખોલ ચાર રસ્તા પાસે આવેલ હનુમાનજી મંદિર નજીક આવેલા સાંનિધ્ય કોમ્પ્લેક્સમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિની ડીસા તાલુકા હોદેદારોની પ્રદેશ મહામંત્રી જેણુભા વાઘેલા અને જિલ્લા પ્રભારી કનુજી ઠાકોરની અધ્યક્ષતામાં સર્વ સંમતિથી વિવિધ હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે અર્જુનસિંહ દરબાર,ઉપ પ્રમુખ પંકજભાઈ ઉપાધ્યાય, મંત્રી બનસિગ, મહામંત્રી મનુભા વાઘેલા, ખજાનચી દરગાજી સુદેશા, સંગઠન મંત્રી નવીન ધર્માણી, સહમંત્રી અંકુરભાઇ ત્રિવેદી, આઇટી સેલ મહાવીર શાહ અને મિડિયા સેલ કન્વીનર તરીકે કાંતીલાલ લોધાની નિમણૂંક કરવામાં આવી હતી જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા પ્રદેશ મહામંત્રી જેણુભા વાઘેલા અને જિલ્લા પ્રભારી કનુજી ઠાકોરનુ ફુલહાર પહેરાવી પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ પ્રમુખ અર્જુન સિંહ દરબાર અને ઉપપ્રમુખ પંકજભાઈ ઉપાધ્યાય નું પણ ફુલહાર પહેરાવી પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હત.
Recent Comments