કરદાતાઓ દ્વારા રજુ કરવામાં આવેલ જામીનગીરીઓ નિયત પુરાવાઓ સાથે અરજી કરી પરત મેળવી લેવા અનુરોધ
આથી તમામ કરદાતાશ્રીઓને જાણ કરવામાં આવે છે કે, ગુજરાત વેચાણવેરા, મુલ્યવર્ધિત વેરા, કેન્દ્રીય વેચાણવેરા/ મુલ્યવર્ધિત વેરા અધિનિયમો હેઠળ આપે નોંધણી નંબર મેળવતી વેળાએ રજુ કરેલ હોઇ તેવા રાષ્ટ્રીય બચતપત્રો, ચલણથી ભરેલ જામીનગીરીઓ કોઇ હોય અને સમય વિત્યે પરત મેળવવાના બાકી હોય તો આપનો નોંધણી નંબર જે ઘટક કચેરીના કાર્યક્ષેત્ર હેઠળ આવતો હોય તે કચેરીમાં નિયત પુરાવાઓ સાથે અરજી કરી પરત મેળવી લેવા સંયુક્ત રાજ્ય વેરા કમિશનર, વિભાગ -૯, ભાવનગરની યાદીમાં જણાવેલ છે.
Recent Comments