અમરેલી

અમરેલી ની મુલાકાતે જેમ્સ જવેલરી ટ્રેડ કાઉન્સિલ ના ચેરમેન સહિત ના મહાનુભવો પધાર્યા

અમરેલી જિલ્લા માં અનેક વિધ સેવા નો પર્યાય બની રહેલ અમરેલી જિલ્લા ડાયમંડ એસોસિયેશનની મુલાકાત તેમજ કોમન ફેસીલીટી સેન્ટરની મુલાકાત કરતા માન્ય શ્રી વિજયભાઈ માંગુકિયા gjpc ચેરમેન શ્રી ગુજરાત તેમજ પૂર્વ જીજેઇપીસીના ચેરમેન શ્રી દિનેશભાઈ નાવડીયા સહિત ના અગ્રણી એ ડાયમંડ કોમન ફેસીલીટી સેન્ટર અમરેલી ની મુલાકાત કરેલ તેમજ વેદ વોલન્ટરી બ્લડ બેન્ક ની પણ મુલાકાતે પધારેલ મહાનુભવો નું અમરેલી જિલ્લા ડાયમંડ એશો ની ટીમ દ્વારા ઉષ્મા ભર્યું સ્વાગત સત્કાર કરાયો હતો આરોગ્ય વિષયક જનજાગૃતિ સહિત સેવા નો પર્યાય  અમરેલી જિલ્લા ડાયમંડ એસોસિએશન ટીમ ની અનેક વિધ સેવા પ્રવૃત્તિ નિહાળી ખૂબ ખુશી વ્યક્ત કરી હતી.

Related Posts