અમરેલી જિલ્લા ના બરવાળા બાવીસી મુકામે સર્વરોગ નિદાન કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો ગાયત્રી યુગ નિર્માણ પરિવાર દ્વારા આયોજન કરવામાં આવેલ અને બોળી સંખ્યામાં લોકોએ લાભ મેળવ્યું હતો આ સેવા યજ્ઞ ને સફળતા માટે ગાયત્રી પરિવાર વેદ બ્લડ બેંક ના અગ્રણી ઓ એ સેવા આપી હતી .
બરવાળા બાવીસી યુગ નિર્માણ ગાયત્રી પરિવાર આયોજિત સર્વરોગ નિદાન એવમ બ્લડ કેમ્પ યોજાયો

Recent Comments