સોમનાથ એક્સપ્રેસ ૩૦ સપ્ટેમ્બર સુધી સાબરમતી સ્ટેશને જશે, અમદાવાદ નહી જાય. પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર સમારકામના કારણે સોમનાથ એક્સપ્રેસ ટ્રેન 30મી સપ્ટેમ્બર 2022 થી બીજી ઓક્ટોબર 2022 સુધી ટર્મિનેટ કરવામાં આવી છે. ટ્રેન નંબર 22958 એક્સપ્રેસ 30 સપ્ટેમ્બર 2022 થી બીજી ઓક્ટોબર 2022 સુધી વેરાવળ થી સાબરમતી સ્ટેશન સુધી દોડશે અમદાવાદ જશે નહીં. ટ્રેન નંબર 22957 સોમનાથ એક્સપ્રેસ પણ 30 સપ્ટેમ્બર 2022 થી 2 ઓક્ટોબર 2022 સુધી અમદાવાદ ને બદલે સાબરમતી સ્ટેશનને થી દોડશે. મુસાફરોને ઉપરોક્ત ફેરફારો ધ્યાનમાં રાખી મુસાફરી કરવા વિનંતી.
સોમનાથ એક્સપ્રેસ ૩૦ સપ્ટેમ્બર સુધી સાબરમતી સ્ટેશને જશે, અમદાવાદ નહી જાય…



















Recent Comments