સાવરકુંડલા શહેરમા નવરાત્રિના પાંચમાં પાવન દિવસે ભગતસિંહ યુવા ગ્રુપ દ્વારા આયોજિત મોગલ મૉંની ઘીની મૂર્તિના દર્શન અને આરતીનો લ્હાવો લેતા માનવમંદિરના સંતશ્રી ભક્તિરામબાપુ અને હરિના બાળકો.
सिंहासनगता नित्यं पद्माश्रितकरद्वया |
शुभदास्तु सदा देवी स्कन्दमाता यशस्विनी ||
માઁ નવદુર્ગાનું પાંચમુ સ્વરૂપ માઁ સ્કંદમાતા. નવરાત્રીના પાંચમા દિવસે ભગતસિંહ યુવા ગ્રુપ દ્વારા આયોજીત મોગલ મૉંની ઘીની મુર્તિના દર્શન તેમજ આરતીનો લ્હાવો માનવમંદિર આશ્રમના ભક્તિરામબાપુ સાથે હરીના બાળકો, ધજડી થી પધારેલા ચારમઢવાળા માતાજી ,પુર્વ મંત્રીશ્રી વિ.વિ. વઘાસીયા, જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી કમલેશભાઈ કાનાણી, રામદેવસિંહ ગોહિલ તેમજ શ્રી લલ્લુભાઈ શેઠ હોસ્પિટલના ડોક્ટરની ટીમ બોહળી સંખ્યામાં ભાવિકોએ દર્શનનો લ્હાવો લીધો આ તેક ભગતસિંહ યુવા ગ્રુપ દ્વારા તમામને સન્માનિત કરવામાં આવ્યા અને આભાર માનવા આવ્યો હતો.
Recent Comments