fbpx
અમરેલી

વાવડી ખાતે મતદાન જાગૃત્તિની પ્રવૃત્તિ

૯૫-અમરેલી, વડીયા-કુંકાવાવ વિસ્તારમાં મતદાન જાગૃત્તિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. વડીયા તાલુકાના વાવડી (રોડ) ખાતે  સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ – કર્મચારીશ્રીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા. આ સેવા સેતુ કાર્યક્રમમાં  બેનરના માધ્યમથી મતદાર જાગૃત્તિ માટે પ્રદર્શન તથા  EVM-VVPATનિદર્શન કરવામાં આવ્યું હતું. વડીયા તાલુકા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃત્તિની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી.

Follow Me:

Related Posts