સુરત પંચામૃત પોઇન્ટ રો હાઉસ યુવા ગ્રુપ સમિતિ પાસોદરા પાટીયા સુરત ખાતે નાવલી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુંપંચામૃત પોઇન્ટ રો હાઉસ યુવા ગ્રુપ દ્વારા ભારતીય સંસ્કૃતિ ને જાળવી રાખવા અને હાલની નવી પેઢી ને પ્રેરણા રૂપ નાવલી નવરાત્રી સમિતિ પાસોદરા પાટીયા સુરત નો યુવા પેઢી ને સંસ્કૃતિ ઉજાગર કરતી ભવ્ય નવરાત્રી મહોત્સવ ની ઉજવણી કરાય રહી છે નાની નાની બાળા ને ઉત્સાહ પ્રેરક નાવલી નવરાત્રી મહોત્સવ નું દિકરી ઓ દ્રારા નવ દુર્ગા ના પાત્રો વેશ ભૂષા સાથે સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
સુરતમાં નાવલી નવરાત્રી મહોત્સવ નું આયોજન


















Recent Comments