પત્રકાર, સર્જક તખુભાઈ સાંડસુરનો આજે 62 મો જન્મદિન
ગુજરાતમાં સર્જક, પત્રકાર, શિક્ષણવિદ્ તરીકે જાણીતાં શ્રી તખુભાઈ સાંડસુરનો આજે 11 ઓક્ટોબરે 62મો જન્મદિવસ ઉજવાઈ રહ્યોં છે.તેઓ ગુજરાતની શિક્ષણ સંસ્થા, સંગઠનો સાથે અને અનેક દૈનિક સમાચારપત્રો સાથે લેખન, પત્રકારત્વથી જોડાયેલાં છે.તેઓએ ગત વર્ષે તેમનો 61 મો જન્મદિન 61શિક્ષકોનું સન્માન કરી ઉજવ્યો હતો. તેઓના આગામી વર્ષે એક સાથે ચાર પુસ્તકોનું પ્રકાશન થશે. આ અગાઉ તેમના વાર્તા, પ્રસંગ, લેખ અને શિક્ષણ ક્ષેત્રના સાત પુસ્તકોનું પ્રકાશન થયેલ છે.વિવિધ પ્લેટફોર્મ પર તેમનું લેખન નોંધપાત્ર છે.સંપકૅ 9427560366
Recent Comments