આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૨માં વધુમાં વધુ મતદાન થાય અને મતદાન માટે લોકજાગૃત્તિ આવે તે માટે SVEEP હેઠળ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મતદાનની ટકાવારી વધે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા લેવામાં આવતા પગલાંઓ અને કર્મચારીશ્રીઓએ હાથ ધરવાની બાબતો વિશે લાઠી બાબરા પ્રાંત અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી ટાંક દ્વારા લાઠી તાલુકાની હાઈસ્કૂલના આચાર્યશ્રીઓ સાથે બેઠક યોજી તેમને ચૂંટણીલક્ષી કામગીરી માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મતદાનની ટકાવારી વધે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા લેવામાં આવતા પગલાંઓ અને કામગીરી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું

Recent Comments