fbpx
અમરેલી

દામનગર જેન ઉપાશ્રય ખાતેથી જેન મુનિ મહારાજનું વિહાર પ્રસ્થાન

દામનગર શહેર માં દશા શ્રી સ્થાનક વાસી જેન ઉપાશ્રય ખાતે ચાતૃમાસ પૂર્ણ થતાં બોટાદ સંપ્રદાય ના નવીનચંદ્ર મહારાજ સાહેબ ના સુશિષ્ય પૂજ્ય  જયેશચંદ્ર મહારાજ સાહેબ અને સુશિષ્ય ડો સુપાશ્રય મહારાજ સાહેબ નો વિહાર થતા જેન જેનોતર દ્વારા બંને સંતો સાથે વિહાર પ્રસ્થાન માં ખૂબ મોટી સંખ્યા માં શ્રાવકો એ હાજરી આપી હતી સાડા ચાર માસ ચાતૃમાસ વાસ દરમ્યાન હદયસ્પર્શી વ્યાખ્યાન દ્વારા ખૂબ ઊંડી અસર ઉભી કરનાર બંને સંતો એ દામનગર જેન ઉપાશ્રય ખાતે થી પ્રસ્થાન કરી વિહાર કર્યો હતો .

Follow Me:

Related Posts